Saturday, June 3, 2017

GST rates entry in Item Master આઈટમ માસ્ટર માં GST રેટની એન્ટ્રી

GST rates entry in Item Master આઈટમ માસ્ટર માં GST રેટની એન્ટ્રી

GST ના ટેક્સ રેટ બહાર  પડી ગયા પણ CGST અને SGST  વચ્ચે તેની ફાળવણી હજુ બહાર  પાડવામાં આવી નથી. કોઈ કહે છે કે 50-50 % અથવા જે કોઈ બહાર પાડવામાં આવે. જો તમારા સ્ટોક માં હજારો આઈટમ હશે તો ઓછી મહેનતે બધીજ આઇટમમાં રેટ કેવી રીતે નાખશો
દરેક આઈટમ ને બે ગ્રુપ માં વહેંચે શકાય છે
સ્ટોક ગ્રુપ
વેટગૃપ

વેટ ગ્રુપ સાથે  HSN નંબર , વેટ રેટ ,CGST રેટ , SGST  રેટ, IGST રેટ જોડાયેલ છે
5.MASTER - VATMASTER માંથી નવું વેટ  ગ્રુપ નાખી  શકાશે

અહીં સ્ટોક ગ્રુપની બધી આઇટમને એક વેટ  ગ્રુપ માં નાખી શકાશે
દા.ત.
સ્ટોક ગ્રુપ
કપાસિયા તેલ
1. કપાસિયા તેલ 15kg
2.  કપાસિયા તેલ 15લિ.
3   કપાસિયા તેલ 5 લિ
4  કપાસિયા તેલ 1 લિ


વેટગૃપ  -ખાદ્ય તેલ (edible oil )
HSN  1507 થી 1516
સોયાબીન તેલ     1507
સીંગતેલ               1508
ઓલીવ ઓઈલ     1509
પામ ઓઈલ          1511
સનફ્લાવર તેલ    1512

આરીતે  તમે જે વસ્તુ નો વેપાર કરોછો તે વસ્તુનો HSN કોડ સાથે વેટ ગ્રુપ ખોલી નાખો

નવી વેટ કેટેગરી (ગ્રુપ) ખોલ્યા પછી તે વેટ  ગ્રુપ  જે સ્ટોક ગ્રુપ ને લાગુ પડતું હોય તે સ્ટોક ગ્રુપ ની બધી આઇટમને તે સ્ટોક ગ્રુપ માં નાખવી
ઉપરના ચિત્ર માં દેખાડ્યા પ્રમાણે નંબર 1 મુજબ PALMOIL નું  વેટ ગ્રુપ પસંદ કર્યા પછી જમણી બાજુ PALMOLINOIL  નું સ્ટોક ગ્રુપ પસંદ કરવું તે પછી તેની નીચેનું બટન દબાવવાથી પામોલીન ઓઇલ ના સ્ટોક ગ્રુપ ની બધી આઈટમ માં PALMOIL ને વેટકેટેગરી લાગી જશે તેમજ CGST ,SGST  IGST ના રેટ પણ લાગી જશે 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.