Saturday, March 26, 2016

Importance of using UPS - નું મહત્વ

UPS નું મહત્વ
UPS એટલે અન ઈન્ટરપટેડ પાવર સપ્લાય
જો તમે ડેસ્કટોપ વાપરતા હો તો UPS તમારા માટે અગત્ય નું સાધન છે.
ઓચિંતા પાવર જાય તો તમારા PC ને તે બંધ થવા દેતું નથી.
ચાલુ કામમાં પાવર જાયતો કેટલું નુકસાન થશે તે નક્કી નથી હોતું ક્યારેક વિન્ડો પણ ફોરમેટ કરવું પડે. ચાલુમાં પાવર જવાથી ડિસ્ક ઓપરેટીંગ સીસ્ટમ પણ ખરાબ થઇ શકે છે.
UPS નું બોક્સ હોવાથી તમે બચી નથી જતા તે બરાબર કામ કરતું હોવું જોઈએ
આ ચેક કરવા માટે તમે વિન્ડો ચાલુ હોય ત્યારે UPS નો પાવર સપ્લાય બંધ કરો તો તે બંધ ના થવું જોઈએ ,
UPS નવું હોય ત્યારે 10 થી 15 મિનીટ ચાલતું હોય છે. એકાદ બે વરસ પછી તે 2 - 3 મિનીટ માંજ બંધ થવા લાગે છે  હવે તમારે તેની બેટરી બદલાવી લેવી પડે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.